Header Ads Widget

મરચાના પાક ll chilli croup

 મરચાના પાક ll chilli croup

  મરચાના વાવેતર માટે પહેલાતો મરચાની જાત પસંદ કરી ધરૂવાડિયું તૈયાર કરી મરચીનો રોપ વાવી લગભગ 35 થી 45 દિવસે મરચીનો રોપ તૈયાર થઇ ગયા પછી ખેતર માં ચાસ પાડી 30 ની ઝાળીએ 15 થી 18 ઇંચ ના ગાળે વાવેતર કરવું.જરૂરી પિયત આપી 20 થી 25 દિવસે ચાસમાં ખાતર નાખી ચાસને કોદારી વડે ગોડ કરી ચાસ બુરી દેવા તથા ક્યારા પાડી પિયત આપવું.

મરચાના પાકમાં આવતા રોગ જીવાતનું નિયંત્રણ 

મરચાના પાક પર મોટી સંખ્યામાં રોગો  દ્વારા હુમલો કરવામાં આવે છે પરંતુ વાયરસના કારણે ભારે નુકસાન થાય છે. કેટલાક વાયરલ રોગો આ પાક પર હુમલો કરે છે અને હળવાથી ગંભીર મોઝેક, પીળો મોઝેક, મોઝેક મોટલી, પાંદડાની કર્લ, પાંદડાની રોલ, ઝાડવું સ્ટંટ અને નેક્રોસિસના લક્ષણોને પ્રેરે છે. મરચાંના પર્ણ કર્લ રોગ મરચાંના પાંદડાવાળા કર્લ વાયરસથી થાય છે, તે વાઇર્યુલિફરસ વ્હાઇટ ફ્લાય સફેદ માખી  દ્વારા ફેલાય છે, વ્હાઇટફ્લાય અને થ્રિપ્સ દ્વારા ફેલાતા પર્ણ કર્લ જેમિનીવાયરસ દ્વારા થાય છે,

મરચીના છોડ પર 20 થી 25 દિવસે વાયરસ રોકવા માટે કોઈ પણ વાયરસ ની દવા નો શંટકાવ કરવો તથા સફેદમાખી,થ્રિપ્સ,ઈયળ,mits,પાનકથીરી હોય તો જંતુનાશક દવા નો શંટકાવ કરવો.


Post a Comment

0 Comments

પોસ્ટ

ધોરણ 10 અંગ્રેજી બોર્ડ પરીક્ષા: અંગ્રેજીમાં પાસ થવાની અને રોકડા માર્ક્સ લાવવાની સિક્રેટ ટિપ્સ